Blog Shu Che, Blogging And Blogger Kone Kahevay | Ep. #002
Update: 2020-11-26
Description
નમસ્કાર મિત્રો, કેમ નું મજામાં ને? આજે આપણે વાત કરવાના છે બ્લોગિંગ વિશે કે બ્લોગ શું છે? બ્લોગિંગ કોને કહેવાય? અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે બ્લોગર કોને કહેવાય? જો તમે પણ જાણવા માગતા હોવ તો આ એપિસોડ ને પૂરો સાંભળજો. એકદમ સરળ ભાષા માં વાત કરી છે હો. તો ભૂલતા નહિ.
અને હા આપણી આ નવી ટેલીગ્રામ ચેનલ માં પણ જરૂર જોડાજો:
સાથે સાથે ફેસબૂક પર પણ મારા પેજ સાથે જરૂર જોડજો: https://www.facebook.com/gujjujaypalthakorshow/
અને હા આપણી આ નવી ટેલીગ્રામ ચેનલ માં પણ જરૂર જોડાજો:
સાથે સાથે ફેસબૂક પર પણ મારા પેજ સાથે જરૂર જોડજો: https://www.facebook.com/gujjujaypalthakorshow/
Comments
In Channel